લટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટિયું

નપુંસક લિંગ

  • 1

    વાળ (જરા તુચ્છકારદર્શક).

મૂળ

જુઓ લટ