લટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટી

સ્ત્રીલિંગ

  • 1

    વેશ્યા; રંડી.

  • 2

    ગપ; જૂઠી વાત.

મૂળ

સર૰ हिं. (सं. लट=દોષ; लटक=દુષ્ટ, બદમાસ)