લટ સમારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટ સમારવી

  • 1

    વાળની છૂટી સેરને ગૂંથી-બાંધીને ઠીક કરવી.