લઠ્ઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઠ્ઠો

પુંલિંગ

 • 1

  ગાડી કે ગાડાંનાં પૈડાંની લોઢાની ધરી-લઠ્ઠ દાંડો હોય છે તે.

 • 2

  જાડો; માદરપાટ.

 • 3

  લઠ્ઠ માણસ.

 • 4

  સુરતી ડંગોરો (પ) હલકો દેશી દારૂ.