લુઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુઠવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગબડવું; આળોટવું.

મૂળ

सं. लठ्

લૂંઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂંઠવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગબડવું; આળોટવું.

લૂઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂઠવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગબડવું; આળોટવું.

મૂળ

જુઓ લુઠવું