લંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંડ

વિશેષણ

 • 1

  +લાંઠ; બદમાશ.

મૂળ

प्रा. लट्ठि (सं. यष्टि)=ડાંગ; લાઠી ઉપરથી; સર૰ म. लंड

લડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડું

નપુંસક લિંગ

 • 1

  તાર વીંટવાનું સોનીનું ઓજાર.

 • 2

  દોરાની આંટી.

મૂળ

'લડી' ઉપરથી

લેંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેંડ

સ્ત્રીલિંગ

 • 1

  લેણ; ગિલ્લીદંડાની રમતમાં વકટ પછીનો દાવ; રેંટ.

મૂળ

म. तेलुगु रोंडू=બે

લેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેડ

નપુંસક લિંગ

 • 1

  છાપખાનામાં બીબાંની લીટીઓ વચ્ચે મુકાતી સીસાની પતરી.

મૂળ

इं.