લડથડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડથડિયું

નપુંસક લિંગ

  • 1

    લથડિયું; અડબડિયું (લડથડિયું આવવું, લડથડિયું ખાવું).

મૂળ

લડથડવું પરથી