લડધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડધું

વિશેષણ

  • 1

    લઠ્ઠ; અલમસ્ત.

  • 2

    લાડકું તે છોકરું.