લડબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડબડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લડબડિયું ખાવું; લથડી પડવું.

મૂળ

સર૰ हिं. लडबडाना; म. लडबडणें