લડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વઢવું; ઠપકો દેવો.

મૂળ

सं. लडू; સર૰ हिं. लडना; म. लडणें

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સામસામે વાદવિવાદ, ટંટો, બોલાબોલી, મારામારી કે યુદ્ધ-લડાઈ કરવી.

 • 2

  કોર્ટે ચડવું.

 • 3

  લાક્ષણિક અણબનાવ થવો.

 • 4

  [?] સ૰ક્રિ૰ લસોટવું.