લડસડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડસડ

અવ્યય

  • 1

    લહેરમાં કે મદમાં અડબડિયાંવાળી ગતિએ (ચાલવું).

મૂળ

લટક સટક (દ્વિર્ભાવ) ઉપરથી