લડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લાડ કરવાં.

  • 2

    (લ') 'લડવું'નું પ્રેરક.

મૂળ

'લાડવું'નું પ્રેરક