લડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડી

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની વસ્તુઓની પંક્તિ કે માળા.

 • 2

  દોરાની લટ.

મૂળ

'લટ' ઉપરથી; સર૰ हिं., म.

લૂંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂંડી

સ્ત્રીલિંગ

 • 1

  દાસી; ગુલામડી.

મૂળ

સર૰ हिं. लौंडी

લેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેડી

સ્ત્રીલિંગ

 • 1

  બાનુ; માનવંત સ્ત્રી.

 • 2

  'સર' ની પત્નીનો તેવો ઇલકાબ.

મૂળ

इं.