ગુજરાતી

માં લૂણની 3 મુખ્ય વ્યાખ્યા છે: લૂણ1લેણ2લેણું3

લૂણ1

નપુંસક લિંગ

 • 1

  મીઠું; નિમક.

ગુજરાતી

માં લૂણની 3 મુખ્ય વ્યાખ્યા છે: લૂણ1લેણ2લેણું3

લેણ2

વિશેષણ

 • 1

  'લેનાર' એ અર્થમાં શબ્દને છેડે (ઉદા૰ જીવલેણ).

ગુજરાતી

માં લૂણની 3 મુખ્ય વ્યાખ્યા છે: લૂણ1લેણ2લેણું3

લેણું3

નપુંસક લિંગ

 • 1

  આપેલું પાછું લેવાનું તે.

 • 2

  ઋણાનુંબંધ જેવો સારો સંબંધ.

સ્ત્રીલિંગ

 • 1

  લૂણ ઉતારવી તે (ચ.).

મૂળ

प्रा.; सं. लवण; સર૰ हिं. लोन; म. लोण

નપુંસક લિંગ

 • 1

  લેણું; લેવાનું તે.

સ્ત્રીલિંગ

 • 1

  લેડ; લેણ ગિલ્લીદંડાની રમતમાં વકટ પછીનો દાવ; રેંટ.