લેણદેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેણદેણ

સ્ત્રીલિંગ

  • 1

    લેવડદેવડનો સંબંધ.

  • 2

    લેણાદેણી.

મૂળ

સર૰ म., हिं. लेनदेन