લુણાગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુણાગરી

સ્ત્રીલિંગ

  • 1

    વરને માથે લૂણ ઉતારનારી તેની બહેન.

મૂળ

લૂણ ઉપરથી