લેણાદેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેણાદેણી

સ્ત્રીલિંગ

  • 1

    પૂર્વજન્મનું માગતું આપવાનું કે લેવાનું હોય તેવો સંબંધ; ઋણાનુબંધ.

  • 2

    લેવડદેવડનો સંબંધ.