લૂણ ઉતારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂણ ઉતારવું

  • 1

    બલા દૂર કરવા પાત્રમાં મીઠું ઘાલી માથા ઉપર ફેરવવું.

  • 2

    કાકડીને ડીંટા આગળથી જરા કાપી, તેમાં મીઠું ભરી, કાપેલો ભાગ વાસી દઈ, તેની કડવાશ કાઢવી.