લત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લત

સ્ત્રીલિંગ

  • 1

    લગની.

  • 2

    ટેવ; વ્યસન (લત પડવી, લત લાગવી).

મૂળ

सं. रति के प्रा. लित्त ( सं. लिप्) ઉપરથી? સર૰ हिं., म.