લત્તાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લત્તાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લૂગડાં.

મૂળ

सं. लक्तक કે फा. लत्तह

લત્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લત્તા

સ્ત્રીલિંગ

  • 1

    લાત.

મૂળ

दे.