લત્તાં લેવાવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લત્તાં લેવાવાં

  • 1

    લૂંટાવું.

  • 2

    નુકસાનમાં આવી જવું.

  • 3

    હિંમત ખોઈ બેસવું.