લતાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લતાડ

સ્ત્રીલિંગ

 • 1

  લાત; પાટુ.

 • 2

  ફેરવી તોળવું તે; ફરી જવું તે.

 • 3

  ગોથ; ગોથું.

મૂળ

લતાડવું ઉપરથી

પુંલિંગ

 • 1

  લાત; પાટુ.

 • 2

  ફેરવી તોળવું તે; ફરી જવું તે.

 • 3

  ગોથ; ગોથું.

 • 4

  ઉપવાસ કે થાકથી લોથ થવું તે-સુસ્તી.