લેતું પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેતું પડવું

  • 1

    લઈ પડવું; માની લેવું; વહોરી લેવું.

  • 2

    ગળે પડવું; સંડોવવું.