લથડપથડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લથડપથડ

ક્રિયાવિશેષણ

  • 1

    પાણીથી ભીંજાઈને તરબોળ હોય તેમ.

  • 2

    લથરપથર; ઢીલું લબડતું લથડતું હોય એમ; અસ્તવ્યસ્ત.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. लथरपथर, लथपथ, लतपत