લથડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લથડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠોકરથી ગોથું ખાવું.

  • 2

    બોલતાં અચકાવું.

  • 3

    દૂબળું પડી જવું (માંદગીથી).

મૂળ

જુઓ લડથડવું; સર૰ हिं. लथाडना