લથબથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લથબથ

ક્રિયાવિશેષણ

  • 1

    એકબીજાને જોરથી લટપટ વળગ્યાં હોય તેમ.

મૂળ

सं. श्लिष् +બાથ