લથરપથર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લથરપથર

અવ્યય

  • 1

    ઢીલું લબડતું લથડતું હોય એમ; અસ્તવ્યસ્ત.

મૂળ

જુઓ લથડપથડ