લદબદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લદબદ

અવ્યય

  • 1

    પ્રવાહીથી ભરપૂર લચકા જેવું હોય તેમ.

  • 2

    ઢીલા પદાર્થમાં પડી ખરડાયેલું હોય એમ.

  • 3

    લીન; ચકચૂર.

મૂળ

રવાનુકારી કે सं. लस् ઉપરથી; સર૰ हिं. लदलद