લૅન્ડસ્કેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૅન્ડસ્કેપ

પુંલિંગ

  • 1

    પરિદૃશ્ય; પૅનોરમા; ચારે બાજુનો દેખાવ.

  • 2

    ભૂ-દૃશ્ય; પ્રાકૃતિક.

મૂળ

इं.