લપકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપકારો

પુંલિંગ

  • 1

    ઝટોઝટ; સહેજસાજમાં બનવું તે.

મૂળ

'લપકવું' ઉપરથી