લપકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપકો

પુંલિંગ

  • 1

    માથાકૂટ.

મૂળ

सं. लिप्; સર૰ म. लपका

લપૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપૂકો

પુંલિંગ

  • 1

    લબૂકો; બીકથી લબુલબુ થવું તે.