લપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપટ

સ્ત્રીલિંગ

 • 1

મૂળ

રવાનુકારી; સર૰ हिं., (सं. लिप्)

લંપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંપટ

વિશેષણ

 • 1

  લપટાઈ લટ્ટુ બની ગયેલું.

 • 2

  વ્યભિચારી.

લપટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપટું

વિશેષણ

 • 1

  સજ્જડ નહિ તેવું; ઢીલું.

 • 2

  લાલચુ.

મૂળ

જુઓ લપટવું

લપેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપેટ

સ્ત્રીલિંગ

 • 1

  મગદળ જોડીની એક કસરત.

મૂળ

જુઓ લપેટવું