ગુજરાતી

માં લપટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લપટવું1લપેટવું2

લપટવું1

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સરકવું.

મૂળ

જુઓ લપસવું

ગુજરાતી

માં લપટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લપટવું1લપેટવું2

લપેટવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વીંટવું.

  • 2

    લાક્ષણિક સંડોવવું.

મૂળ

सं. लिप्; हिं. लपैटना; म. लपेटणें; अ. लफ =વીંટાળેલું?