ગુજરાતી

માં લપટાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લપટાવું1લપેટાવું2

લપટાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચીકટમાં ખરડાવું.

  • 2

    લલચાવું; ફસાવું.

  • 3

    'લપટવું'નું ભાવે.

મૂળ

સર૰ हिं. लपटाना, लिपटाना; सं. लिप्

ગુજરાતી

માં લપટાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લપટાવું1લપેટાવું2

લપેટાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'લપેટવું'નું કર્મણિ.