લપેટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપેટો

પુંલિંગ

  • 1

    ઢાંકણ; આવરણ ખૂબ કસબવાળું રેશમી વણાટનું કપડું.

    જુઓ લપ્પો

મૂળ

લપેટવું પરથી; સર૰ हिं., म. लपेटा