ગુજરાતી

માં લપૂડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: લપૂડું1લેપડુ2લેપડું3

લપૂડું1

વિશેષણ

 • 1

  લપલપિયું; વાતોડિયું.

 • 2

  પેટમાં વાત ન રહે તેવું.

મૂળ

सं. लप्

ગુજરાતી

માં લપૂડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: લપૂડું1લેપડુ2લેપડું3

લેપડુ2

વિશેષણ

 • 1

  લઈ પડે એવું; ગળેપડુ.

મૂળ

લેવું+પડવું

ગુજરાતી

માં લપૂડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: લપૂડું1લેપડુ2લેપડું3

લેપડું3

નપુંસક લિંગ

 • 1

  મોઈ ન ઊડવાથી તેને ભોંય સરસો ડંડો મારવો તે; ખાપટ.

મૂળ

'લેપ' પરથી?