લપડાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપડાક

સ્ત્રીલિંગ

  • 1

    લપ્પડ; તમાચો.

  • 2

    લાક્ષણિક ઠપકો કે ખત્તા ખાવી તે.

મૂળ

રવાનુકારી; જુઓ લપ્પડ; સર૰ म.