લપડાક મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપડાક મારવી

  • 1

    તમાચો મારવો.

  • 2

    ધૂતવું; નુકસાનમાં ઉતારવું.

  • 3

    મહેણું મારવું.