લપેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપેડો

પુંલિંગ

  • 1

    લપરડો; જાડો લેપ.

મૂળ

सं. लिप्

લેપડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેપડો

પુંલિંગ

  • 1

    પોપડો; થર.

મૂળ

'લેપ' પરથી?