લુપ્તોદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુપ્તોદક

વિશેષણ

  • 1

    શ્રાદ્ધની અંજલિનું ઉદક ન પામેલું.

મૂળ

+ઉદક