લપ્પટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપ્પટ

વિશેષણ

  • 1

    બરોબર સજ્જડ ચોટેલું.

મૂળ

सं. लिप्