લપ્પનછપ્પન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપ્પનછપ્પન

સ્ત્રીલિંગ

 • 1

  પંચાત; છૂપી ઘાલમેલ.

 • 2

  દોઢડહાપણ; તીનપાંચ.

નપુંસક લિંગ

 • 1

  પંચાત; છૂપી ઘાલમેલ.

 • 2

  દોઢડહાપણ; તીનપાંચ.

મૂળ

સર૰ म. लपंछपं, लप्पंछ्प्पं (લપવું+છપવું)