લપ્પાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપ્પાદાર

વિશેષણ

  • 1

    લપ્પાની કોરવાળું.

  • 2

    ખૂબ જરીવાળું.

મૂળ

લપ્પો+દાર