લપ્પી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપ્પી

વિશેષણ

  • 1

    લપિયું; લપ લપ કરતું; વાતોડિયું.

  • 2

    માથાઝીકિયું; લપ જેવું; લપ કરે એવું.

મૂળ

सं. लप्