ગુજરાતી

માં લપ્પોની 2 મુખ્ય વ્યાખ્યા છે: લપ્પો1લપ્પો2

લપ્પો1

પુંલિંગ

 • 1

  ભરચક કસબવાળો લપેટો.

 • 2

  લાક્ષણિક મોટું ઢંગધડા વગરનું થીગડું.

 • 3

  લપેડો; થથેડો (લપ્પો મારવો,લપ્પો લગાડવો).

ગુજરાતી

માં લપ્પોની 2 મુખ્ય વ્યાખ્યા છે: લપ્પો1લપ્પો2

લપ્પો2

પુંલિંગ

 • 1

  મોટો ફાંકો કે કોળિયો (લપ્પો મારવો, લપ્પો લગાડવો).

મૂળ

જુઓ લપ, લફ