લપસણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપસણી

સ્ત્રીલિંગ

  • 1

    ઉપર ચડી નીચે લપસવાની એક બાળરમત કે તેનું સાધન.

મૂળ

લપસવું પરથી