લપસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખસી પડવું; સરી જવું.

  • 2

    પતન થવું.

મૂળ

प्रा. ल्हस (सं. स्रंस्) પરથી?