લપાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સંતાવું.

 • 2

  સોડમાં ભરાવું; અડોઅડ દબીને ગોઠવાવું.

મૂળ

सं. लिप्, लुप्; સર૰ म. लपणें જુઓ લપવું

લેપાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેપાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'લેપવું'નું કર્મણિ.

 • 2

  આસક્ત થવું; રાગમાં પડવું.