લપિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપિયું

વિશેષણ

  • 1

    લપ લપ કરતું; વાતોડિયું.

  • 2

    માથાઝીંકિયું; લપ જેવું; લપ કરે એવું.

મૂળ

सं. लप्