લપોડશંખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપોડશંખ

વિશેષણ

  • 1

    ખોટાં વચન આપનાર; ખોટી ડંફાસ મારનાર; લબાડી.

પુંલિંગ

  • 1

    ખોટાં વચન આપનાર; ખોટી ડંફાસ મારનાર; લબાડી.

મૂળ

સર૰ म. लपो (बो) डशंख